Half Truth

લોકો ઇતિહાસ નથી જાણતા, એટલે હિન્દૂ-મુસ્લિમના નામે અને બીજા કેટલાય બહાને કઈ રીતે દેશને લૂંટે છે, જાણો કૌશિક પરમારની કલમે…

Dt.13th August, 2018

– કૌશિક પરમાર

અંગ્રેજો અને મુઘલો વિશે આપણને રોજ રોજ ખોટી જાણકારી આપવામા આવે છે કે તમે તેમને નફરત કરતાં રહો અને તેઓ પ્રત્યેની નફરત, અણગમો તેમનાં સંગઠન, એજન્ડા મજબૂત કરવામાં ઉપયોગ થતો રહે. તમે એટલી બધી નફરત કરતાં શીખવાડવામાં આવે છે કે તમે તમારો ફાયદો-નુકશાન વિચારવાનું સુધ્ધાં ભૂલી જાવ છો. તમારુ શોષણ ગૌણ બની જાય છે અને બસ! સામેવાળા જોડે, ગમે તે ભોગે(પોતાના ભોગે) બદલો લઇએ, તેવી ભાવના પ્રબળ બનાવવામાં આવે છે. અને તમને નફરત કરતાં શીખવાડનાર સત્તા, હોદ્દો હાંસલ કરી, કોઇપણ પ્રકારની તમારાં પ્રત્યે જવાબદારી નિભાવવામાંથી મુકત થઈ જાય છે.

આપણે જ્યારે પણ બીજેપી-આરએસએસને કાંઇ સવાલ કરીએ એટલે એ તરત “કૉંગ્રેસએ 70 વર્ષમાં શુ કર્યું?” લઇને બેસી જશે. પણ, ગુજરાતના 25 વર્ષ અને કેન્દ્રના 4 વર્ષનો હિસાબ ક્યારેય નહીં આપે અને 25 વર્ષ પછી પણ જવાબ નહીં આપે. કારણ આ જ તેમની પોલિસી છે.

આ બે ન્યુઝ આજના (૧૨ ઓગષ્ટ ૨૦૧૮)નાં ગુજરાત સમાચારની પૂર્તિમાં છે. પહેલા ન્યુઝ ટીપું સુલતાને રોકેટની શોધ કરી હતી તે બાબતે છે. ખરેખર, નોબલ પારીતોસ મળે તે લેવલની શોધ છે પણ આપણને “મુસલમાન છે” એટલે નફરત જ કરવાની એમ શીખવાડવામાં.આવ્યુ છે એટલે આપણે ભારતીય તરીકે ટીપું સુલતાન પર ગૌરવ લઇ શકતા નથી. કેવી અદ્ભૂદ માનસિકતા કેળવી છે આપણે! નહીં!!!

ગુજરાત સમાચાર પેપર કટિંગ

ગુજરાત સમાચાર પેપર કટિંગ

બીજી પોસ્ટ, કરનલ વોકર વિશે છે.

અંગ્રેજોએ દેશને લુંટયો, આપણને ગુલામ બનાવ્યા, એ વાત 100% સાચી. પણ, આ અડધું સત્ય છે.

અંગ્રેજો આવ્યાં તો ભારતીય જડ સમાજ વ્યવસ્થા પણ તોડી, એ કેમ તમે નોંધ લેતાં નથી?
૧) તમારી બેનને આજે દૂધપીતી નથી કરી તો એ અંગ્રેજોને કારણે. ભારતીય સંસ્કાર તો બેનને દૂધમાં ડુબોળી મારી નાંખવામાં છે, ભાઈ!
૨) ફક્ત દલિત જ નહીં, બ્રાહ્મણ સિવાયના બધાં જ સમાજનાં લોકો એકસાથે બેસી શકે છે, જમી શકે છે, મન ગમે તે વ્યવસાય કરી શકે છે, જાહેર જગ્યાઓ પર ફરી શકે છે, આ બધું જ… અંગ્રેજોના કાયદાઓને આભારી છે.
૩) સતીપ્રથા બંધ કરાવી અંગ્રેજોએ.
૪) દરેક ધર્મ, સમાજનાં લોકોને વર્ણ વ્યવસ્થા કે મનુસ્મૃતિવાળા ભેદભાવયુક્ત કાયદાઓ નાબૂદ કરી, દરેક માટે સમાન કાયદાનું રક્ષણ આપ્યું અંગ્રેજોએ.
૫) બ્રાહ્મણ-રાજા સિવાયના બધાં જ વર્ગના લોકો બધાં જ વિષયો ભણી શકતા નૉહતા, તો તમને સમાન શિક્ષણનો અધિકાર આપ્યો અંગ્રેજોએ.
૬) કાંઇ કેટલાય સમાનતાલક્ષી કાયદા. આપ્યાં અંગ્રેજોએ. એટલે અંગ્રેજો જો ખરેખર દુશ્મન હતાં તો એ પેલાં પાખંડી, ધુરત સંસ્કૃતિ અને સભ્યતાના રક્ષકોનાં હતાં.
૭) મહિલાઓને ચાર દિવાલોમાંથી બહાર કાઢી અંગ્રેજોએ.

ટૂંકમાં,
અંગ્રેજોએ ભારત દેશને આર્થિક રીતે લુંટયૉ, પણ સામાજિક રીતે ઘણાં સુધારા પણ આપ્યાં. આવી સાચી વાતો જાહેર જીવનમાં કોઈ કરે તો વોટ જતા રહે. એટલે જ તમને દીવસ-રાત નફરતનું ઝેર પીવળવવામાં આવે છે. ઇતિહાસ ફેંદશો તો ખબર પડશે કે ઇંગ્લેન્ડથી ભારત આવી, અહીંની સ્થિતી જોઇ કાંઇ કેટલાય અંગ્રેજોએ બ્રિટીશ સરકાર વિરૂદ્ધ લડત ચલાવી. પણ, આવુ પેલાં નફરત ફેલાવનારાઓ તમને નહીં જણાવે. તેમનો નફરતનો ધન્ધો બંધ થઈ જાય ને!

એટલે જ કહુ છું વાંચો… ખૂબ વાંચો… અને જેનાં પ્રત્યે નફરત કોઈ શીખવાડે, તેને તો સૌથી વધું વાંચો.

“જવાહરલાલ નહેરુ વિશે એટલાં બધાં જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યાં છે કે જવાહરલાલ નહેરુ પોતે કનફ્યૂજ થાઈ જાય કે સાલું! મે આવુ ક્યારે કર્યું હતુ?” આ કામ પેલાં સંસ્કૃતિ અને ધર્મના રક્ષકો કરી રહ્યાં છે.

હવે જુઓ આજે તમારી નફરતનો ઉપયોગ ભાગલા પાડો ને રાજ કરો માટે ક્યાં ક્યાં કરવામાં આવી રહ્યો છે.
1. દર વખતે પુના કરારને આગળ કરી દલિતોને ગાંધીજીથી દુર કર્યા.
2. “સરદારને નહેરુનો અન્યાય” અસંખ્ય જુઠ્ઠાણા ફેલાવી પાટીદાર સમાજને કૉંગ્રેસથી દુર કર્યો.
3. ફિક્ષ પે, કોન્ટ્રેક્ટ, આઉટ સોર્સ, ભરતી કૌભાંડ, અપૂરતી ભરતી, શિક્ષણનું વેપારીકરણ, વિગેરે… આ બધાથી તમે બરબાદ નથી થયાં પણ “તમે ફક્ત આરક્ષણથી જ બરબાદ થયાં છો”, તેમ કહી દલિતોને બાકીના બધાં સમાજથી દુર કર્યા.
4. જ્યારે ને ત્યારે, દરેક મુદ્દે હિન્દૂ-મુસ્લિમ એન્ગલ બતાવી, હિંદુઓને મુસલમાનોથી દુર કર્યા.
5. સ્ત્રીએ ઘરમાં જ રહેવાનું, આટલું ઓઢવાનુ, આટલું બોલવાનું, દિકરી પારકી થાપણ, દિકરી તે ગાય, દૂધપીતી, સતીપ્રથા, વિગેરે જેવા અસમાનતાવાદી નિયમો બનાવી, સ્ત્રીઓને પુરુષો કરતાં નીચું સ્થાન આપી, સ્ત્રી પુરુષને અલગ કર્યા.

અને હજુય… આ ભાગલા પાડો અને રાજ કરો… ની નીતિ ચાલુ છે. આ નીતિ અંગ્રેજોની નીતિ નોઁહ્તી. અંગ્રેજો અને મુઘલો આ દેશમાં નહોતા ત્યારે પણ “ભાગલા પાડો અને રાજ કરો”ની નીતિથી ભારતીય સમાજ અસંખ્ય રીતે વહેંચાયેલ હતો. અને જ્યારે અંગ્રેજો આવ્યાં ત્યારે ફાવી ગયા કેમ કે આપણે બધાં ઍક નહોતા, અંદરો અંદર લડતા ઝગડતાં હતાં, વહેંચાયેલા હતાં.

હવે તો ઍક થાવ.

છેલ્લાં 4 વર્ષમાં,
બીજેપી-આરએસએસ એ સત્તા મેળવવા માટે “ભાગલા પાડો અને રાજ કરો” સિવાય કયુ કામ કર્યું છે?

Source Credit : Kaushik Parmar’s Facebook Wall

Advertisements
Election-2017, Uncategorized

મને મોદીની એક વાત ખૂબ ગમી, એ ગાંડા વિકાસની વાત ક્યારેય કરતા નથી !

Manav Bauddh | Dt.31/10/2017, Tuesday | Gujarat| (Photo : Indian Express)

અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે, લોકોએ કંટાળીને ભાજપનો હાથ પકડ્યો, પણ પછી એ જાણવા મળ્યું કે ભાજપએ તો પેલાંથી જ EVMનો હાથ પકડેલ હતો, પણ ખાલી એટલું જ નહીં ભાજપે મીડિયાનો પણ હાથ પકડ્યો. પછી તો શું વાત કરું વિકાસ ઉપર વિકાસ એવો વિકાસ કે કોંગ્રેસને પણ પછાળી દીધું અને એવી જમાવી અને એટલા રૂપિયા લોકોના વિકાસમાં વાપર્યા કે લોકોને વિકાસ ગાંડો દેખાવા લાગ્યો. બસ એટલું થયું તો વિકાસભાઈ પોતાના પરિવાર અને વતન છોડીને પરપ્રાંતમાં ચાલ્યા ગયા અને હું હજી પણ વિકાસ કરવાનો છું એવું બતાવી ને વિકાસ રઘવાયો કરી નાખ્યો.

ખરેખર હું જાણતો નથી કે વિકાસની થીમ કોણે આપી, પણ એટલું જરૂર કે જેમને આપી એમને વિકાસને એકદમ ગાંડો કરી દીધો.


DNcgwVLUEAAFh6M

છેલ્લા કેટલાક સમયથી લોકોના અવાજે ભાજપની સત્તામાં થયેલ અત્યાચાર, લોકોને થયેલ હેરાનગતિ, વેપારીઓને થયેલ અન્યાય, તેમજ કેટકેટલા પ્રશ્નો હોવા છતાં તે લોકોનું નિવારણ ન થતા સોશ્યિલ મીડિયામાં જાણ્યે એક આંદોલન છેડયું હોય એ રીતે Facebook, Whatsapp, Twitter, Instagram અને કેટલાય એ સિવાયના ઈન્ટરનેટના માધ્યમથી જાહેર જનતાએ ભડાસ કાઢી છે. આ રીતે જોવામાં આવતા લોકોના #વિકાસ_ગાંડો_થયો_છે ની થીમ પર ભાજપ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. જો અંદરની ભાજપાની વાત કરીએ તો ભાજપની ટીમ ધંધે લાગી ગઈ છે અને હેરાન છે કે હવે શું કરવું અને શું ન કરવું.

લોકોના મનની કુતુહલ

 • જોવામાં આવેતો ગુજરાતમાં બે મોટી પાર્ટી રાજ કરે છે, જેમાં એક ભાજપ અને બીજી કોંગ્રેસ અને આજે એકદમ અલગ-અલગ પોતાના પેતારોથી ગઢ બનાવીને બેઠેલ છે, ખરેખર જે પ્રશ્ન છે તે સાઈડમાં રહી જતો હોય એમ લાગે છે. કેટલાક લોકો નારાજ થઈને #NOTA ઓપ્શન પર મત આપીશું એવું જણાવે છે, આ બાબતે ચુંટણી કમિશનર સાહેબે ખુલાસો કરી ચુક્યા છે કે “તમે #NOTAમાં મત આપસો તો પણ જે પાર્ટીને વધુ મત મળ્યા હશે તે વિજેતા ગણાશે. એટલે આમ જોઈએ તો #નોટા ઓપ્શન કામ આપતું નથી.
 • મોદી સાહેબથી મને કોઈ વિરોધ નથી પરંતુ તેની વિચારધારાથી વિરોધ છે, તેઓ એક અસામાજિક સંગઠનનો સાથ આપે છે. અને સામે કોંગ્રેસ સામે એ સમસ્યા છે કે તેમને બાબાસાહેબ અને સરદારને પણ નથી મુક્યા અને આજે તેઓ બાબાસાહેબના નામે મત માંગવા આવે છે, આમ જોઈએ તો ખરેખર જયારે કોઈ રાજ્ય કે દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બને ત્યારે પોતાની મનમાની કરે છે. ખરેખર પૂર્ણ બહુમત કોઈ પાર્ટીને મળે તો તેના પોતાના સિક્કા સાજા અને સમા કરે છે અને આમ જોઈએ તો કોંગ્રેસ વિરોધપક્ષમાં રહી વિરોધ પ્રદર્શિત કરતો જ નથી અને ભાજપા જયારે સતા પર હતું ત્યારે તો હિન્દુત્વના નામે વિરોધ કરતુ હતું.

હાલમાં ૨૦૧૭ની ચુંટણી આવનાર છે, ત્યારે એક પછી એક જાહેર તો થાય છે, પરંતુ તેનો અમલ નામ માત્ર જ થાય છે અથવા થતો જ નથી. એટલે મોદી સાહેબનો વિરોધ કરતા, કેવલસીંગ રાઠોડ કહે છે કે, “૨૦૧૨ની ચુંટણીના તાત્કાલિક મુખ્યમંત્રીએ ગુજરાતમાં ૫૦ લાખ મકાન બનાવવાનું વચન આપ્યું હતું, ગરીબોને ૫૦ લાખ તો શું ૫૦ હાજર પણ નથી મળ્યા.”

આનાથી સ્પષ્ટ થાય છે, આવનારી ચુંટણી મોદી સાહેબ માટે અને કોંગ્રેસ માટે ખુબજ અઘરી સાબિત થશે.

 

आरएसएस, बीजेपी, BJP, RSS

Knockingnews.com की रिपोर्ट : 2019 में जा सकती है मोदी सरकार, RSSके अंदरुनी सर्वे मे चेतावनी ।

RSS के फीडबैक और इंटरनल सर्वे के मुताबिक 2019 में मोदी की हालत बेहद खस्ता होने वाली है. हो सकता है वो चुनाव हार भी जाएं. संघ ने भारतीय जनता पार्टी को नरेंद्र मोदी सरकार की घटती लोकप्रियता के प्रति आगाह भी किया है.

देश के जाने माने अंग्रेज़ी अखबार द टेलीग्राफ की रिपोर्ट के अनुसार आरएसएस ने अपने विभिन्न संगठनों से फीडबैक लेने के बाद आर्थिक सुस्ती, रोज़गार न मिलने और नौकरियां चले जाने, नोटबंदी के फेल होने और किसानों की बदहाली जैसे मुद्दों पर संघ को सरकार के खिलाफ माहौल बनने का आंदाज़ा हो गया है. संघ का मानना है कि आम लोगों में निराशा है ओर भाजपा और नरेंद्र मोदी सरकार का विजय रथ 2019 में रुक भी सकता है.

रिपोर्ट में सूत्रों के हवाले से कहा गया है कि संघ से जुड़े कई संगठन नरेंद्र मोदी सरकार की आर्थिक नीतियों से खफा हैं. आरएसएस के एक नेता ने द टेलीग्राफ को बताया कि आम लोगों को उम्मीद थी कि मोदी सरकार के बनने के बाद ढेर साला कालाधन वापस आएगा और नोटबंदी से भी बहुत सा कालाधन सामने आएगा लेकिन ये सब नहीं हुआ जिसकी वजह से लोग ठगा हुआ महसूस कर रहे हैं.

आरएसएसने मोदी सरकार के वरिष्ठ नेताओं को कहा है कि उसके कार्यकर्ताओं के अनुसार आम लोग मोदी सरकार के बारे में असुविधाजनक सवाल और बहसें कर रहे हैं.

आपको बता दें कि आरएसएस से जुड़े भारतीय मजदूर संघ ने 17 नवंबर से दिल्ली में सरकारी की आर्थिक नीतियों के खिलाफ बड़ा प्रदर्शन करने वाली है. साल 2015 में भरतीय मजूदर संघ ऐसा ही प्रदर्शन करने वाली थी लेकिन अंत समय में उसने इसे वापस ले लिया था.

आरएसएस ने मोदी सरकार को चेताया है कि उसे याद रखना चाहिए बीजेपी साल 2004 में अटल बिहारी वाजपेयी की लोकप्रियता के बावजूद लोक सभा चुनाव हार गयी थी. आरएसएस नेताओं ने हाल ही में मथुरा में तीन दिन का समन्वय कार्यक्रम किया था. माना जा रहा है कि इस बैठक में आरएसएस ने जमीनी रिपोर्टों का विश्लेषण किया. विचारकों का कहना था कि मोदी सरकार के प्रदर्शन से सिर्फ मोदी का नहीं संघ के पूरे आंदोलन का भविष्य जुड़ा है. विचारकों ने कहा कि सिर्फ पानी की तरह पैसा बहाकर चुनाव जीतने का भ्रम मन से बाहन निकाल देना चाहिए. एक एक बार छवि खराब हुई तो जनता विकल्प न होने के बावजूद कुर्सी से उतार देती है.

Source : http://www.knockingnews.com/news/2017/09/rss-internal-survey-warned-modi-for-2019

Ambedkar, Thoughts

अखिल सिंधु : बाबा साहेब ही RBI के प्रणेता थे ।

अर्थशास्त्र के क्षेत्र में ङाँ. बाबासाहब आंबेङकर के योगदान की चर्चा करने से पहले इस विषय में उनकी प्रतिष्ठा को दर्शाने वाली एक और घटना का उल्लेख प्रासंगिक होगा.

1930 का दशक पूरे विश्व बाजार में भीषण मंदी लेकर आया था. ब्रिटिश सरकार के सामने भी गंभीर चुनौतियां थीं, खासकर उपनिवेशों में जहां आजादी की मांग जोड़ पकड़ती जा रही थी, वहां औपनिवेशिक सरकार की पकड़ को बनाए रखने के लिए स्थानीय समस्याओं का समाधान आवश्यक था.

समस्याओं के मूल में कुछ वैश्विक मंदी का हाथ था और कुछ स्थानीय रोजगारों के उजड़ जाने से उत्पन्न मंदी का. इसलिए अगस्त 1925 में ब्रिटिश सरकार ने भारत की मुद्रा प्रणाली का अध्ययन करने के लिए ‘रॉयल कमीशन ऑन इंडियन करेंसी एंड फाइनेंस’ का गठन किया था.

इस आयोग की बैठक में हिस्सा लेने के लिए जिन 40 विद्वानों को आमंत्रित किया गया था, उनमें आंबेडकर भी थे. वे जब आयोग के समक्ष उपस्थित हुए तो वहां मौजूद प्रत्येक सदस्य के हाथों में उनकी लिखी पुस्तक ‘इवोल्यूशन ऑफ पब्लिक फाइनेंस इन ब्रिटिश इंडिया’ की प्रतियां थीं.

बात यहीं खत्म नहीं होती. उस आयोग ने अपनी रिपोर्ट 1926 में प्रकाशित की थी. उसकी अनुशंसाओं के आधार पर कुछ वर्षों बाद ‘भारतीय रिजर्व बैंक’ की स्थापना हुई. इस बैंक की अभिकल्पना नियमानुदेश, कार्यशैली और रूपरेखा ङाँ. बाबासाहब आंबेङकर की शोध पुस्तक ‘प्राब्लम ऑफ रुपया’ पर आधारित है. उस समय तक उनका मुख्य लेखन अर्थशास्त्र जैसे गंभीर विषय को लेकर ही था. मात्र 27 वर्ष की उम्र में उन्हें मुंबई के एक कॉलिज में राजनीतिक अर्थशास्त्र के प्रोफेसर की नौकरी मिल चुकी थी. अध्यापन के अलावा वे विषय से संबंधित सैकड़ों लेख और व्याख्यान दे चुके थे. एक सभा में विद्यार्थियों के बीच पढ़े गए उनके लेख ‘रेस्पांसिबिल्टी ऑफ रेसपांसिबिल गवर्नमेंट’ की प्रशंसा उस समय के महान राजनीतिक विज्ञानी, चिंतक हेराल्ड लॉस्की ने भी की थी. लॉस्की का कहना था कि ‘लेख में आए ङाँ. बाबासाहब आंबेङकर के विचार क्रांतिकारी स्वरूप’ के हैं.

ङाँ. बाबासाहब आंबेङकर मार्क्स की आलोचना करते हुए बुद्ध को अपनाया था. अपने विचारों के कारण लगभग आधी दुनिया पर छाए रहने वाली विश्व–इतिहास की इन महानतम हस्तियों में आपस में कोई स्पर्धा नहीं है. तो भी आंबेडकर के लिए बुद्ध इसलिए महत्त्वपूर्ण थे कि उन्होंने जाति पर सवालिया निशान लगाते हुए समानता आधारित समाज का सपना देखा था. साम्यवाद के रूप में समानता आधारित समाज का सपना मार्क्स का भी था. लेकिन मार्क्स की सीमा थी कि वे समानता को जीवन के आर्थिक पक्ष से आगे बढ़कर नहीं देख पाए थे. भारत के बारे में उन्होंने काफी लिखा था, तथापि वह जानकारी राजनीतिक और अखबारी सूचनाओं पर केंद्रित थी. जाति की भयावहता जिससे आंबेडकर का सीधा परिचय था और जिसकी विकृति को ढाई हजार वर्ष पहले जन्मे बुद्ध भी समझते थे, मार्क्स उतनी गहराई से नहीं समझ पाए थे. ङाँ. बाबासाहब आंबेङकर मार्क्स की वर्ग–भेद की अवधारणा से सहमत थे. परंतु इस संशोधन के साथ कि भारतीय समाज में वर्गभेद मुख्यतः सामाजिक–सांस्कृतिक रहा है. उनका मानना था कि जाति की समस्या के समाधान के बिना भारत में किसी भी सुधारवादी आंदोलन की सफलता संद्धिग्ध होगी. समाजार्थिक परिवर्तन के लक्ष्य को वे दलितों के प्रबोधीकरण द्वारा प्राप्त करना चाहते थे. इस रूप में वे अपने समय के किसी भी समाजवादी से बड़े और प्रतिबद्ध समाजवादी थे. भारतीय समाजवादी आंदोलन और राजनीति की यह विडंबना रही उसने आंबेडकर को मात्र दलितों का नेता मानकर उपेक्षित रखा. इसके लिए आंबेडकर को तो कोई नुकसान नहीं हुआ. परंतु जाति के सवालों की ओर से मुंह मोड़े रहने के कारण भारत का समाजवादी आंदोलन लगातार अपनी प्रासंगिकता खोता रहा.

ङाँ. बाबासाहब आंबेङकर का पूरा जीवन एक महागाथा है.
मुख्य लेखन: ओमप्रकाश कश्यप

Ambedkar TV
अखिल सिन्धु
09044-939-939

Source : WhatsApp Group

BJP

સોશ્યિલ મીડિયા પર ઉઠતો અવાજ : ભાજપ કંપની છે કે પોલિટિકલ પાર્ટી ?

ભારતીય રાજનીતિમાં ભાજપે સાંસ્કૃતિક મ્હોરાની આડ લઇને કોર્પોરેટ કંપની ટાઇપની સ્ટાઇલની રાજનીતિનો પ્રારંભ કર્યો છે. જાણેકે ભાજપ ખુદ એક રાજકીય પાર્ટીને બદલે એક કંપની હોય તેમ-

★ કોઇ કંપની પોતાનો પ્રોગરેસિવ રિપોર્ટ એડવર્ટાઇઝ અને આંકડાઓ વડે જાહેર કરે છે!

★ કંપની ગમેતેમ કરી પોતાનો ગ્રાહક વર્ગને જાળવી રાખવા માટે પોતાની પ્રોડક્ટનાં કદ, રંગ, ક્વૉલિટીમાં પોસ્ટર અને વિજ્ઞાપન દ્વારા છેતરામણો અાભાસી વિકાસનું સ્વરૂપ જાહેર કરીને હંમેશા પોતાનો ફાયદો જાળવી રાખે છે.

★ કંપનીનાં વિકાસમાં ગ્રાહકનો વિકાસ નથી હોતો. કારણ કે તેમની વચ્ચે ગ્રાહક વેપારીનો સંબંધ છે, નહી કે નેતા-મતદારો વચ્ચેનો નહી!

★ કંપની પોતાનાં આગામી એજન્ડામાં કદીય ગ્રાહકોને સામિલ નથી કરતા, નહી કે પોતાનાં હિતની સુરક્ષાની તુલનામાં ગ્રાહકોની સુખાકારી વિશે ચિંતિત હોય! કંપની ગ્રાહકોની સુખાકારી સામે કિંમત વસુલે છે.

★ કંપની પોતાનાં સ્થાપકો પ્રત્યે સદૈવ વફાદારી રાખીને તેને પોતાની દરેક હલચલનાં અહેવાલો રજૂ કરતા રહે છે.

★ કંપની એક વખત બજાર ઉપર કબ્જો કરી લે પછી તે બજારમાં નવી કંપનીઓનો પ્રવેશ કઠીન કરી મૂકે છે, અને જૂની કંપનીઓને બજારમાંથી તગેદી મૂકવાની હંમેશા પેરવી કર્યા કરે છે.

★ કંપની પોતાનાં ગ્રાહક વર્ગને પકડી રાખવા માટે ખોટા આંકડા, ખોટી માહિતી, ખોટો વિકાસ, ખોટી ગુણવતા, કર્મચારીઓની ખોટી આઝાદી વગેરે બાબતે કાયદાને અને અધિકારીઓને લાંચ કે દબાણમાં લાવીને ધાર્યું કરાવે છે.

કંપનીઓ અને ઉદ્યોગો સાથે રહી રહીને ભાજપ જાણે એક ઉદ્યોગ કે કંપની બની ગયો છે, માટે જ માનનીય પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને ટકોર કરતા કહ્યું હતું કે- “ભાજપ કાર્યકરો કૉન્ટ્રાક્ટર બની ગયા છે.”

સ્ત્રોત : Whatsapp

आतंकवाद, आरएसएस, दलित अत्याचार, बीजेपी, मुस्लिम, हिन्दू, BJP, Discrimination, Hindu, INDIAN MEDIA, RSS, Terrorist, Uncategorized

अगर ये विडियो नही देखा तो नेता आपको धर्म, जाति, लिंग और आतंकवाद पर खरीद सकते है ।

मानव बौद्ध | Dt. 2nd Oct. 2017 | गुजरात किसीभी देश की बात हो अपने प्रतिनिधि को चुनके लाते है और बादमे वो प्रतिनिधि अपनी जनता की सेवा करता है, साथसाथ उनके प्रश्नों को आगे ले जाकर उनका हल करता है या करवाता है । पर आज हम देखते है कि दुनिया मे लांच-रुषवत का मामला इतना बढ़ा है कि इसकी जपेट में सब कोई है ।

देखिये आपको बता दे कि लांच लेते है उनका ये नही होता कि उनको जरूरियात के अनुसार नही मिलता इसी लिए वो लांच और रुस्वत लेता है ।

अगर ये धरना आपके मन मे है तो निकल दीजिये क्योकि जिसको जरूरियात से ज्यादा मिल गया है वो तो बहुत लेता है । ज्यादा बात न करते हुए, आपको बतादे के अभी अभी

गुजरात के चुनाव आने वाले है । और हम जानते है कि जबसे देश आजाद हुआ है उसपर दो ही पोलिटिकल पार्टी राज करती आई है । उसमें कोई संदेह नही है कि वो पूंजीपतियो और असमानता वाद से उसका कोई नाता न हो ।

आपको वो भी जनना जरूरी है की गुजरात पिछले दो सालों में कई बार आंदोलन हो चुका हैं और उसका एक ही तात्पर्य निकलता है अगली कांग्रेस की सरकार से उबलकर बीजेपी की सरकार बनाने का जनता ने मौका दिया लेकिन हाल की सरकार पर जनताने जिस तरीके से भरोसा रखकर सरकार बनानेका मौका दिया तो उनके प्रश्न आज भी हल नही हुए, उल्टा देखने को मिलता है बो धर्म, जाति, लिंग, और कई सारे भेदभाव रखकर जनता को बांटते है । और हमने वोभी देखा कि सरकार किसी के भी साथ करोड़ो ना MOU करते देखी है, साथसाथ वो भी देखने को मिलता है कि कितना भष्ट्राचार किया है । और करोड़ो रूपये बहते देखने को मिली है सरकार । हुम् आज ये पोस्ट से आपको ये देखना चाहते है कि सरकार में जो ददालो बैठे है वो इस वीडियो में भ्रस्टाचार और उसके करे कमाने किस तरीके से करते है उनका पूरा ब्यौरा है ।

Courtesy : Video from Film इस 5 min की वीडियो देखोंगे तो आप समझ जाएंगे कि हमे किसको वोट देना है ।

INDIAN MEDIA

इस देश की मीडिया तो है लेकिन किसकी है ? भारत की या फिर हिंदुस्तान की !

Manav Bauddh | 9th Sep, 2017 | Photo Source : MediaCrooks.com

हम जानते है की हमारा देश इस देश के संविधान से चलता है । पर ‘एक मुस्लिमने कहा की पाकिस्तान जिंदाबाद, तो मीडिया कहे ये आतंकवादी है । मान लो ये बात किसी हिंदूने कहे की हिंदुस्तान जिंदाबाद तो ? इस देश की मीडिया क्या करार देंगी वो हिन्दू को ????? !!!!!!!

हमारे इस देश मे सभी को स्वतंत्रता है, अपने मौलिकताओ पर । पर क्या संविधान के ऊपर जाकर मौलिकता हो सकती है ? इस देश को चलाने वाले मंत्री को अगर पूछा जाए की “आप जानते है की अपना देश किससे चलता है ?” तो वो फाटक से जवाब दे देगा की हा मे जनता हु, हमार देश हमारे भारतीय संविधान से चलता है । फिर पूछा जाए की आपने देश का संविधान पढ़ा है, बोलेगा ना । जो लोग पूरा देश चलते है वो संविधान की बदौलत वह पर पहोंचे है, फिरभी उनको पता नहीं होता है की संविधान मे क्या लिखा है ।

अगर उनका उदाहरण देखे तो हमारे जाने माने प्रधान सेवक है, जो की नहीं जानते है की हमारे देश का नाम क्या है । अपने भाषणो मे बके जा रहे है, कोई उनको संविधान की बूक खोलकर बनाने वाला नहीं है जो उनको बता दे की उनके देश का नाम ‘हिंदुस्तान’ नहीं ‘भारत’ है । कभी कभी हमे लगता है की ये हमारा प्रधान सेवक मोदीजी है, वो जान बुज कर गलत बता रहा है और गलत तरीके से देश के बच्चो को गुमराह कर रहा है ।

हमे ऐसा इसी लिए लगता है की वो #आतंकवादी_संगठन #RSS मे काम करता था, इसलिए इसके प्रभाव मे करता है, इसीलिए ये तो एकदम सीधी बात हो गई की आरएसएस और बीजेपी मिलके हमारे देश की जनता और नई पीढ़ी को गलत तरीके से ऐसा बता कर देश का नाम बादल देना चाहते है और साथ साथ #हिन्दूराष्ट्र बना देना चाहता है ।

मोदीजी अच्छी तरीके से समाज लीजिये ये सपना आपका कभी पूरा नहीं हो सकता क्योकि ये देश किसी जाती, वर्ण, धर्मका नहीं है । हम भी उसी जाती, वर्ण, धर्म से जुड़े हो सकते है लेकिन हमारे लाभ के लिए क्तय ऐसा घिलोना कम नहीं करेंगे और नहीं करने देंगे । इसिकी आडमे हमारी मीडिया भी उसका पुर ज़ोर से प्रचार कर रही है । लगता है इस मिशन मे सबको खरीद कर साथ ले लिए है, हमारी मीडिया तो बिकी हुई है । और इसका पूरी तरीकेसे फाइदा उठा रहा है आरएसएस और बीजेपी ।

हिन्दूराष्ट्र बनाने और भारतीय मीडिया मे हिंदुस्तान जेसे घिलोने शब्दका प्रयोग करने पर आज कई प्रश्न हो रह है ।

 • कुछ लोग कहते है की सभी धर्मो का अगल देश है तो हमारा क्यो नहीं ?
  • जवाब मे हमे कहना है तो ये किसका देश है ? और अगर आप अपना देश नहीं मानते तो अपने अलग देश की मांग पहले क्यू नहीं की ?
 • देश प्रेमी और हमारे देश के शुभ चिंतको को ये बात ध्यान मे आई तो उन्होने जवाब दिया ।
  • अगर देश के संविधान के विपरीत कोई कम करता है, या उसके उपेक्षा कारता है तो उनको दंड मिलना चाहिए और साथ साथ देश का नाम बदले वालो पर कारवाई करनी चाहिए क्यू की ये बहुत बड़ा षड्यंत्र है, ये देशद्रोह के क्राइम की गिनती मे आना चाहिए ।
 • देश विरोधी प्रवृति करने वाले आज सोशियल मीडिया मे प्रश्न करते है की हमारे देश का नाम क्या होना चाहिए ?
  • इस ब्लॉग के माध्यम से उनको मेरा ये कहना है की अपनी सूरत बदलो और नियत बदलो देश का नाम क्यू ?

सभी भारतीय वासियो से विनंती है की आप किसी की बातो मे न आके अपने देश के प्रति निष्ठा एवं देशप्रेम रखे । नाम बदल के हमे फिरसे बटवारा नहीं करना है । हमे सिर्फ #आतंकवादी_ताकत को तोड़ना है ।

साथ रहे, सुरक्षित रहे ।

साची एकता मे विश्वास रखे ।